Monkeypox virus Symptoms Basic Information Monkeypox virus TReatment
મંકીપોકસ વાયરસ શું છે ?
મંકીપોકસ વાયરસ લક્ષણો
યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો( monkeypox symptoms )જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે. પાણી ભરેલા ફોડલા પડી જાયbઅને પછી ફોડલા ફૂટી જાય, આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.
મંકીપોક્સ થી બચવા શું કરવું ?
મંકીપોક્સ who ગાઇડલાઇન
મંકીપોક્સ વાયરસ સારવાર
મંકીપોક્સ ના થાય તે માટે શું કરવુંં?
મંકીપોક્સ થાય તો શું કરવું ?
મંકીપોક્સ આરોગ્ય વિભાગ ની ગાઇડલાઇન
મંકીપોક્સ કોને થઇ શકે ?
મંકીપોકસ ના ઘરગથ્થુ ઉપચાર
મંકીપોક્સ વિશે લોકોને જાણકારી મળતી થઈ છે. બધાને એટલી તો ખબર જ છે કે આ રોગમાં આખા શરીરે ફોડલા થાય અને આ ચેપી રોગ છે. મંકીપોક્સના દર્દીએ સ્પર્શ કરેલો ટુવાલ પણ આપણે વાપરીએ તો આપણને પણ ફોડલા થાય. દર્દીને સ્પર્શ થઈ જાય તોપણ ચેપ લાગી શકે. મંકીપોક્સ એ વાઇરસ છે અને એ શરીરમાં પ્રસરીને ફેલાય છે. જો સમયસર એની સારવાર ન થાય તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. મંકીપોક્સ લાગુ ન પડે એના માટે શું કરવું, રોગ લાગુ પડી જાય તો એનાથી બચવા શું કરવું ?
No comments:
Post a Comment