ઈ-રિક્ષા સબસિડી યોજનાની વિશેષતા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ધ્વનિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણને રોકવા માટે આ ગ્રીન ઈ-રિક્ષા યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
- આ યોજના અંતર્ગત વાહન ચાલકો પેટ્રોલ કે ડીઝલના ઈંધણ વગર એટ્લે કે ઇલેક્ટ્રીક થી રિક્ષા એ માટે યોજના બહાર પાડવામાં આવી છે.
- આ યોજનાનો સૌથી વધુ લાભ પેટ્રોલ અને ડીઝલના વધારે ખર્ચથી બચાવવા માટે આ યોજનાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
- આ યોજના અંતર્ગત શ્રમ મંત્રાલયે બેરોજગાર લોકોને સબસિડી અને મુદ્રા લોન આપવાની શરૂઆત કરી છે.
- આ રિક્ષાની કિંમત 1 થી 1.5 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
- RTO વિભાગ દ્વારા લોકોને ઈ-રિક્ષા માટેના લાઇસન્સ જારી કરવાની શરૂઆત કરી દીધી છે.
યોજનાના ફાયદાઓ
- સૌથી પહેલા તો પેટ્રોલ અને ડિઝલનો ઓછો ખર્ચ થશે.
- દેશમાં પ્રદૂષણ ઓછું થશે.
- ખર્ચ ઓછો થશે.
- જાળવણી ખર્ચ ઓછો થશે.
- એક વખતના ચર્જિંગ પર તમે 8 થી 10 કલાક સુધી ભારે કામ કરી શકો છો.
- મુસાફરોને લઈ જવા, પરશનલ કામો માટે, કાર્ગો કરિયર તરીકે માટે તમે ઉપયોગ કરી શકો છો.
યોજના માટેની પાત્રતા
ઈ-રિક્ષા સબસિડી યોજના માટેની પાત્રતા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ સુધીને હોવી જરૂરી છે.
- PM ઈ-રિક્ષા યોજનાનો લાભ લેનાર વ્યક્તિ પાસે બેન્ક ખાતું હોવું જરૂરી છે. તેમજ તેનું બેન્ક ખાતું આધારકાર્ડ સાથે લિન્ક થયેલું હોવું જોઈએ.
- અરજદાર કોઈ બેન્ક દ્વારા ડિફોલ્ટર જાહેર થયેલો ન હોવો જોઈએ.
- દેશનો કોઈ પણ નાગરિક આર્થિક રીતે બેરોજગાર હોય તો તે PM ઈ-રિક્ષા યોજનાનો લાભ લઈ શકે છે.
- આ યોજના અંતર્ગત આર્જદારને દઇરેક્ટ ખાતામાં રૂપિયા આપવા આવશે. તેમજ અરજદાર 50,000 સુધીની સબસિડી મળવા પત્ર છે.
સબસિડી માટે જરૂરી આધાર પુરાવાઓ
- વ્યક્તિનું આધારકાર્ડ
- રહેઠાણનો દાખલો
- આવકનો દાખલો
- બેન્ક એકાઉન્ટ
- લિન્ક થયેલ મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- ચૂંટણી કાર્ડ
- રેશન કાર્ડ
- ગાડી ચલાવવા માટેનું લાઇસન્સ
- અરજીફોર્મ
અરજી કરવા માટે
- PM ઈ-રિક્ષા સબસિડી યોજનાની અરજી કરવા માટે તમારે લેબર ડિપાર્ટમેંટ ઓફિસમાં જવું પડશે.
- ત્યાર બાદ ત્યથી ઓફલાઇન અરજી પત્રક મેળવી લેવું.
- હવે આ અરજી પત્રકમાં તમારું નામ, પિતાનુનાં, જન્મ તારીખ, આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર જેવી અગત્યની વિગતો વ્યવસ્થિત રીતે ભરો.
- ત્યાર બાદ ઉપર મુજબના તથા અન્ય માંગવામાં આવેલા જરૂરી આધાર પુરાવાઓ જોડો.
- હવે શ્રમ મંત્રાલયમાં આ ફોર્મ સબમિટ કારવાઈ દો.
- અધિકારી દ્વારા તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને જો તમે આપેલ તમ્મ શરતોનું પાલન કરેલ હશે
- તો તમને PM ઈ-રિક્ષા સબસિડી યોજના માટે 50,000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર છે.
PM ઈ-રિક્ષા સબસિડી યોજનામાં કેટલા રૂપિયા સબસિડી મળે છે ?
PM ઈ-રિક્ષા સબસિડી યોજનામાં 50,000 રૂપિયા સબસિડી મળે છે ?
No comments:
Post a Comment